IBPS Bharti 2024: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં વિવિધ પદો માટે ભરતી સૂચના પ્રકાશિત કરી છે, લાયક ઉમેદવારો 12-04-2024 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી વિષે અન્ય માહિતી વિસ્તાર પૂર્વક આપણે આ લેખમાં જણાવી છે.
અહી ખાસ આ શૈક્ષણિક લાયકાત વિષે માહિતી લેવી જેમાં તમે ફૂલ ટાઈમ બેચલર ડિગ્રી સાથે Low (એલએલબી) અથવા LLM માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ. અને પોસ્ટને લાગતો અનુભવ પણ હોવો જરૂરી છે.
IBPS Bharti 2024
વય મર્યાદા
ભરતીમાં ઓછામાં ઓછી વય મર્યાદા 50 વર્ષ અને વધુમાં વધુ 61 વર્ષની હોવી જરૂરી છે.
IBPS Bharti 2024 - અરજી કઈ રીતે કરવી ?
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને www.ibps.in ની મુલાકાત લઈ લો.
પછી ibps.in જાહેરાત શોધો, સૂચના પર ક્લિક કરો.
જાહેરાત ખુલશે તેને વાંચો અને તેમને યોગ્યતા જુઓ.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
ઉમેદવારો ચુકવણી કર્યા પછી તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરતાં પહેલા વપરાશકર્તાઓને તેમની અરજીનું પૂર્વલોકન કરવું જરૂરી છે.
No comments:
Post a Comment