jobalert goal

job alert goal

Saturday, June 1, 2024

Junior Clark Bharti 2024, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી

Junior Clark Bharti 2024:- અહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટ …
Read on blog or Reader
Site logo image OJAS JOB Read on blog or Reader

Junior Clark Bharti 2024, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી

admin

June 2

Junior Clark Bharti 2024:- અહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટ પરની ભરતી માટે ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે જુનિયર ક્લાર્ક ભરતી વિષે વધુ માહિતી મેળવીશું જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Junior Clark Bharti 2024

સંસ્થાનું નામ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગાંધીનગર
અરજી કરવાની શરૂઆતની તારીખ 29/05/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 15 દિવસમાં અરજી કરવી
સત્તાવાર વેબસાઇટ aesahd.edu.in
Junior Clark Bharti 2024

પોસ્ટનું નામ

જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક અને લેબ અસિસ્ટેંટ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ભરતીની લાયકાત

અહી બધી પોસ્ટ માટે શૈક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઈ અનુસ્નાતક સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

  • શૈક્ષણિક લાયકાત, ઉમર, અનુભવ અને ભરતીના નિયમો વગેરે ગુજરાત રાજ્ય સરકાર, સામાન્ય વહિવટી વિભાગ/ નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત યુનિવર્સિટી પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે.
  • લેબ આસિસ્ટન્ટ માટે B.Sc. (વિજ્ઞાન વિષય) ડિગ્રી ફરજિયાત રહેશે.
  • રાજ્ય સરકારશ્રીની માણી સંસ્થામાંથી કોમ્યુટરની પરીક્ષા પાસ કરી હોવી ફરજિયાત છે.
  • રાજ્ય સરકરશ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે. જે પાંચ વર્ષની કામગીરી સમીક્ષા કરીને યોગ્ય જણાયેથી સરકરશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર નિયમિત કરી શકાશે. અન્ય કોઈ પણ લાભો કે ભથ્થા મળવાપાત્ર નથી.
Junior Clark Bharti 2024

મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ

- આધારકાર્ડ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)

- ડિગ્રી, 2 ફોટો, સહી, તથા અન્ય

અરજી કરવાની રીત ?

અરજી કરવા માટે સૌ પ્રથમ દરેક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈ જાહેરાત બરાબર તપાસી લેવી ત્યાર બાદ આગળ વધો.

લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર જઈ ફોરમમાં જ અરજી કરવાની રહેશે. અને અધૂરી અને અસ્પસ્ટ વિગતોવલી કે નકલો વગરની અરજી માણી રાખી શકાશે નહીં.

કવર ઉપર, ડાબી બાજુ અરજી કરવાની જગ્યા ફરજિયાત દર્શાવવું, બંને જગ્યા માટે અરજી અલગ કરવી.

અહી ખાસ 15 દિવસમાં જ અરજી કરવા વિનતિ.

મહત્વપૂર્ણ લિન્ક

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
એપ્લિકેશન ફોરમ pdf
Home Page પર જવા માટે અહી ક્લિક કરો
Comment

OJAS JOB © 2024. Manage your email settings or unsubscribe.

WordPress.com and Jetpack Logos

Get the Jetpack app

Subscribe, bookmark, and get real-time notifications - all from one app!

Download Jetpack on Google Play Download Jetpack from the App Store
WordPress.com Logo and Wordmark title=

Automattic, Inc. - 60 29th St. #343, San Francisco, CA 94110  

at June 01, 2024
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Last day to apply for IBM Z even get free badges

Get your free IBM badges LAST DAY TO APPLY! IBM Z TheHuntIsOn Challenge 2025 Benefits of the IBM Z TheHuntIsOn Challen...

  • Last day to apply for IBM Z even get free badges
    Get your free IBM badges LAST DAY TO APPLY! IBM Z TheHuntIsOn Challenge 2025 Benefits of the IBM Z TheHuntIsOn Challen...
  • Netherlands Government Visa Sponsorship Jobs 2024
    Read on blog or  Reader ...
  • [New post] Italy Visa: Italy Visa Application- Complete Guide
    Kwajo...

Search This Blog

  • Home

About Me

jobalertdigest
View my complete profile

Report Abuse

Blog Archive

  • April 2025 (1)
  • March 2025 (2)
  • February 2025 (3)
  • December 2024 (1)
  • September 2024 (537)
  • August 2024 (903)
  • July 2024 (636)
  • June 2024 (704)
  • May 2024 (686)
  • April 2024 (802)
  • March 2024 (982)
  • February 2024 (2561)
  • January 2024 (3282)
  • December 2023 (3227)
  • November 2023 (3184)
  • October 2023 (3235)
  • September 2023 (3168)
  • August 2023 (3221)
  • July 2023 (3135)
  • June 2023 (2538)
  • May 2023 (2691)
  • April 2023 (2886)
  • March 2023 (3207)
  • February 2023 (2913)
  • January 2023 (3149)
  • December 2022 (2728)
  • November 2022 (2855)
  • October 2022 (2894)
  • September 2022 (2879)
  • August 2022 (2561)
  • July 2022 (2829)
  • June 2022 (2689)
  • May 2022 (2919)
  • April 2022 (2726)
  • March 2022 (2696)
  • February 2022 (2166)
  • January 2022 (2183)
  • December 2021 (2242)
  • November 2021 (3175)
  • October 2021 (2182)
Powered by Blogger.