BPNL Recruitment 2024: અહી પશુપાલન વિભાગ દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, ભરતીમાં 5250 જગ્યા માટે ઉમેદવાર પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. માટે જે ઉમેદવાર ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હોય તો નીચે આપેલી સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચો.
ભરતીમાં અરજી કરવાની શરૂઆતની તારીખ 20 મે 2024 રાખવામાં આવેલ છે, જ્યારે ભરતીમાં પશુપાલન વિભાગ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતમાં જણાવ્યા મુજબ 2 જૂન 2024 નક્કી કરવામાં આવેલી છે.
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ
- ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર:- 250
- ખેતી વિકાસ અધિકારી:- 1250
- ખેતી પ્રેરક:- 3750
પગાર ધોરણ
અહી પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ નીચે ટેબલમાં આપેલો છે.
પોસ્ટનું નામ
પગાર ધોરણ
ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર
31,000/-
ખેતી વિકાસ અધિકારી
28,000/-
ખેતી પ્રેરક
22,000/-
BPNL Recruitment 2024
ભરતીની શૈક્ષણિક લાયકાત
અહી ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર માટે કોઈપણ સ્નાતક, ખેતી વિકાસ અધિકારી માટે કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ, ખેતી પ્રેરક માટે ધોરણ 10 પાસ, દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે, વધુ માહિતી માટે નીચે જાહેરાતની લિન્ક આપેલી છે જરૂરથી ચેક કરો.
પોસ્ટ પ્રમાણે વય મર્યાદા
ભરતીમાં ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરની 25 થી 45 વર્ષની વય મર્યાદા છે. તેમજ ખેતી વિકાસ અધિકારીની 21 થી 40 વર્ષની છે, હવે ખેતી પ્રેરકની 18 થી 40 વર્ષ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
BPNL Recruitment 2024
પોસ્ટ પ્રમાણે અરજી ફી ?
ભરતીમાં ફાર્મ મેનેજમેન્ટ અધિકારીની દરેક કેટેગરીના ઉમેદવારો માટે 944/- છે, ફાર્મિંગ વિકાસ અધિકારી માટે 826/- છે, અને ખેતી પ્રેરક માટે રૂપિયા 708/- જેટલી અરજી નક્કી કરવામાં આવી છે.
BPNL ભરતીમાં અરજી કઈ રીતે કરવી ?
અહી ભરતીમાં જે પણ વ્યક્તિ અરજી કરવા માંગતા હોય તે લોકો સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને જાહેરાતનો અભ્યાસ કરો.
જાહેરાત વાંચો જો તમે અરજી કરવા માટે યોગ્ય હોય તો આગળ વધો.
No comments:
Post a Comment