SDAU Recruitment 2024: અહી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નવી ભરતી આવી ગઈ છે, SADU યંગ પ્રોફેશનની આ ભરતીમાં સત્તાવાર જાહેરાત પ્રમાણે પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. આપણે આ લેખમાં માહિતી મેળવીશું કે અરજી કઈ રીતે કરવી અને પોસ્ટ વગેરેની માહિતી આપણે આ લેખમાં મેળવીશું. મિત્રોને આ લિન્ક જરૂર મોકલી દેજો.
ભરતીમાં જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેમની પાસે સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલી સંબંધિત યોગ્યતા હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા અંતિમ પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈપણ માધ્યમથી પણ તમારું ઇંટરવ્યૂ લઈ શકે છે.
પગાર કેટલો આપવામાં આવશે ?
અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ આ પોસ્ટ માટે મંથલી પગાર ધોરણ જે છે તે 25,000 આપવામાં જે ફિક્સ પગાર રહેશે. અને ખાસ તમારી પસંદગી 11 માસના કરાર પર કરવામાં આવશે.
SDAU Recruitment 2024
અરજી કઈ રીતે કરવાની ?
- આ ભરતીમાં રસ ધરાવત્તા ઉમેદવારોને સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SDAU, સરદારકૃષિનગરની ખાતે તારીખ 10-05-2024 ના રોજ સવારે 10:00 વાગ્યે વોક-ઇન-ઇંટરવ્યૂ માટે હજાર રહેવા વિનતિ કરવામાં આવે છે.
No comments:
Post a Comment